ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 8 એપ્રિલ 2021
ગુરૂવાર
મહારાષ્ટ્ર સરકાર અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અને દેશમુખ બંને સુપ્રીમ કોર્ટ તરફથી જોરદાર તમાચો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની અરજીને નકારી દીધી છે.
અનિલ દેશમુખે પોતાની અરજીમાં માંગણી કરી હતી કે તેની વિરુદ્ધમાં સીબીઆઈ તપાસ ન કરવામાં આવે. પોતાનો ફેંસલો સંભળાવતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરમવીર સિંહ એ પોલીસ કમિશનર હતા એટલે કે ગૃહમંત્રીના રાઈટ હેન્ડ ગણાય. હવે જો આ કક્ષાની કોઈ વ્યક્તિ આરોપ લગાવતી હોય તો તે આરોપોને હળવાશથી ન લેવાય.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ નો ધડાકો, આગામી દિવસોમાં ઠાકરે કી સરકાર વધુ બે મંત્રીઓએ રાજીનામા આપવા પડશે.
આમ મહારાષ્ટ્ર સરકાર નું આવી બન્યું છે…