Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના વધુ બે શહેરમાં 31 માર્ચ સુધી શાળાઓ બંધ. જાણો વિગત.

H3N2 outbreak: Puducherry schools to remain shut from March 16-26

આવી ગયો પ્રતિબંધ, H3N2નો પ્રકોપ વધતાં આ રાજ્યમાં 1 થી 8માં ધોરણની સ્કૂલો બંધ, વધી ચિંતા..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

13 માર્ચ 2021

મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો છે કે નંદુરબાર અને શાહદા શહેરમાં કાર્યરત રહેલી તમામ શાળાઓ અને કોલેજો તેમજ વસ્તી ગૃહ, કોચિંગ ક્લાસ અને શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી તમામ ગતિવિધિઓ ને 31 માર્ચ સુધી બંધ કરવામાં  આવે. 

આ સમયગાળામાં બાળકોની પરીક્ષા શી રીતે થશે તે સંદર્ભે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.વાત એમ છે કે નંદુરબાર જિલ્લામાં કોરોના ના જેટલા કેસ છે તેના ૮૦ ટકા કેસ નંદુરબાર શહેર તેમજ શાહદા વિસ્તારમાં છે. આથી સરકારને ન છૂટકે આ પગલું લેવું પડ્યું છે.

મોટા સમાચાર : મીરા રોડ અને ભાયંદરમાં લાગ્યું લોક ડાઉન, આખું મીરા રોડ અને ભાયંદર નહીં પરંતુ આ વિસ્તારો માં બધુંજ બંધ.

આ સિવાય બન્ને શહેરની અંદર આંશિક લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું છે, જે હેઠળ તમામ ગતિવિધિઓ સાંજે સાત વાગ્યા પછી બંધ રહેશે.

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version