Site icon

ગુજરાતમાં ખેડૂતોએ સરકાર સામે બાયો ચઢાવી- ઉગ્ર આંદોલનની આપી ચીમકી- આ જિલ્લામાં 17 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

ગુજરાત(Gujaratના ગાંધીનગર(Gandhinagar) માં સમાન વીજ દર સહિતની વિવિધ માંગને લઇને ખેડૂતો(farmers) એ સરકાર સામે બાયો ચઢાવી છે. 

Join Our WhatsApp Community

હવે ખેડૂતોએ પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન(protest)  ની ચીમકી ઉચ્ચારી છે.

દરમિયાન આ આંદોલન ઉગ્ર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પ્રશાસન તંત્રએ આગામી 17 સપ્ટેમ્બર સુધી શહેરમાં કલમ 144 લાગુ કરી છે.

સાથે જ રેલી અને સરઘસ યોજવા પર પ્રતિબંધ મૂકી દીધા છે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં છેલ્લા 11 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર – દક્ષિણ મુંબઈના આ રસ્તાનો ઉપયોગ કરવાનો છે- તો ટ્રાફિકમાં ફસાવાની તૈયારી રાખજો- મુંબઈ ટ્રાફિક પોલીસે કરી આ અપીલ

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version