Site icon News Continuous Bureau | Mumbai

ઝટકા પર ઝટકો!! બહુમતી હોવા છતાં આ મહાનગરપાલિકામાં ભાજપની સત્તા હાથમાં થી ગઈ.

સાંગલી ,મીરજ, કુપવાડ પછી ભાજપના હાથમાંથી જળગાંવ પાલિકા પણ સરકી ગઈ.

જળગાવ ના મેયર પદની ચૂંટણીમાં શિવસેનાના જયશ્રી મહાજને ભાજપના પ્રતિનિધિ પ્રતિભા  કાપસે ને માત આપી.

Join Our WhatsApp Channel

શિવસેનાએ ભાજપના નારાજ નગરસેવકોની મદદથી આ જીત હાંસલ કરી છે.ચૂંટણીના આ પરિણામથી નારાજ ભાજપ કોર્ટની શરણે જશે.

Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Exit mobile version