Site icon

હિમાચલમાં ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ. આ બે વરિષ્ઠ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા….

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ભાજપ(BJP) શાસિત રાજ્ય હિમાચલ પ્રદેશ(Himachal Pradesh) વિધાનસભા ચૂંટણી (Assembly Election)પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે.

ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય કારોબારી સદસ્ય (harmel dhiman)હરમેલ ધીમાન, પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં પોતાના સમર્થકો સાથે ‘આપ’(AAP)માં જોડાયા છે. 

ભાજપના વરિષ્ઠ નેતા પાર્ટીથી નારાજ થઇને નવી દિલ્હી(Newdelhi) ખાતે આમ આદમી પાર્ટીમાં(Aam Admi Party) જોડાયા છે. 

ધીમાન સાથે હિમાચલ પ્રદેશના ભાજપના નેતા-દેવરાજ(Devraj) અને જગદીશ પવાર(Jagdish Pawar) પણ ‘આપ’માં સામેલ થયા હતા.

 આ સમાચાર પણ વાંચો :  ધરા ધ્રુજી ઉઠી.. આ રાજ્યમાં સવાર-સવારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version