Site icon News Continuous Bureau | Mumbai

BJP News : ભાજપને મોટો ફટકો, ‘આ’’ દિગ્ગજ ધારાસભ્યનું રાજીનામું

હાલના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. કર્ણાટકમાં એક દિગ્ગજ નેતાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

Senior BJP MLA N Y Gopalakrishna resigns from BJP

BJP News : ભાજપને મોટો ફટકો, 'આ’' દિગ્ગજ ધારાસભ્યનું રાજીનામું

News Continuous Bureau | Mumbai

રાજકીય વર્તુળમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે.કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યએ શુક્રવારે (31 માર્ચ) ના રોજ ઉતાવળમાં તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમજ હવે આ દિગ્ગજ નેતા કઇ પાર્ટીમાં જોડાશે તે અંગે પણ ચર્ચાઓ શરૂ થઇ છે. જોકે, પ્રાપ્ત માહિતી અનુસાર આ નેતા કોંગ્રેસ પક્ષનો ‘હાથ’ પકડે તેવી શક્યતાઓ રાજકીય વર્તુળોમાં ઉભી થઈ છે.

Join Our WhatsApp Channel

કુદલિગી વિધાનસભા મતવિસ્તારના બીજેપી ધારાસભ્ય એનવાય ગોપાલકૃષ્ણએ ધારાસભ્ય પદનો ત્યાગ કર્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગોપાલકૃષ્ણ કોંગ્રેસમાં ઘર વાપસી કરશે.

આ સમાચાર પણ વાંચો : વર્લ્ડ કપ 2023: શ્રીલંકાનું સપનું ચકનાચૂર, વર્લ્ડ કપમાં સીધી ‘નો એન્ટ્રી’

રાજીનામું સ્પીકરને સુપરત કર્યું

ગોપાલકૃષ્ણએ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરીને સુપરત કર્યું છે. ગોપાલકૃષ્ણ વિધાનસભા અધ્યક્ષની ઓફિસે ગયા હતા. તેમની સાથે ચર્ચા કરી અને પછી રાજીનામું આપ્યું. અહેવાલો અનુસાર, ગોપાલકૃષ્ણે તાજેતરમાં કર્ણાટકના વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા સાથે થોડા દિવસો પહેલા મુલાકાત કરી હતી અને ચર્ચા કરી હતી.

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version