News Continuous Bureau | Mumbai
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly elections) સંદર્ભે એક મોટા સમાચાર બહાર આવ્યા છે. ગુજરાત ભાજપના (BJP) અનેક દીગ્જગ નેતાઓએ ચૂંટણી (Elections) નહીં લડવાની જાહેરાત કરી છે. આ બધાં નામો નીચે મુજબ છે.
- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Former Chief Minister Vijay Rupani) નહીં લડે ચૂંટણી
- પૂર્વ નાયબ મુખ્યમંત્રી (Former Chief Minister Vijay Rupani) નીતિન પટેલ (Nitin Patel) નહીં લડે ચૂંટણી
- પૂર્વ ગૃહરાજ્યમંત્રી (Former Minister of State for Home Affairs) પ્રદીપસિંહ જાડેજા (Pradeep Singh Jadeja) નહીં લડે ચૂંટણી
- પૂર્વ શિક્ષણ મંત્રી (Former Education Minister) ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendra Singh Chudasama) નહીં લડે ચૂંટણી
- પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાને (former Minister Vallabh Kakadia) ટિકિટની શક્યતા નહીવત
- સૌરભ પટેલ (Saurabh Patel) , વિભાવરી દવેનું (Vibhavari Dave) પત્તુ પણ કપાઈ શકે છે
આમ ગુજરાત ભાજપમાંથી તમામ સિનિયરની એક ઝાટકે વિદાય થઈ ગઈ છે અને યુવાનોને સ્થાન મળશે. .
જેલમાંથી બહાર આવ્યા બાદ શિવસેના શૈલીમાં સંજય રાઉતની પહેલી પ્રતિક્રિયા- કહ્યું