Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના જળાશયોમાં વરસાદની હેલી, આખા મુંબઈને 15 દિવસ સુધી ચાલે એટલો વિપુલ પાણીનો જથ્થો છે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

18 જુન 2020

 સાત ટાપુના બનેલા મુંબઈને 7 જળાશયો દાયકાઓથી પાણી પૂરું પાડે છે. મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતાં આ જળાશયો અને તેના પરિસરમાં વરસાદ વરસવાનું શરૂ થયું છે. મુંબઈ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી જળાશયોમાં 164 થી 264 મિલી મીટર સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. હાલ આગામી 15 દિવસ સુધી આખા મુંબઇને ચાલે તેટલું પાણી જળાશયોમાં જમા છે.

 ગયા ચોમાસામાં પણ સારો એવો વરસાદ વરસ્યો હોવાથી આ વર્ષે મુંબઈના સાથે જળાશયોની સપાટી ઓછામાં ઓછી નિર્ધારિત લઈને થી નીચે ગઈ નથી. જેનું એક કારણ છે દેશમાં લાગુ કરાયેલો લોકડાઉન.. કારણ કે લોકડાઉન ના સમયમાં સિમિગપુલ, ફાઈવ સ્ટાર હોટલ, કન્સ્ટ્રકશન, ખાનગી ઓફિસો વગેરે બંધ હોવાથી વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો બચ્યો છે. અંદાજે  દરરોજ 500 થી 600 મિલી.લીટર રોજ પાણીની બચત થઈ છે.

 મુંબઈને કુલ 7 જળાશયો પાણી પૂરું પાડે છે, જેમાં અપર વૈતરણા, મિડલ વૈતરણા, ભાતસા ડેમ, તાનસા, મોદક સાગર, વિહાર લેક અને તુલસી લેક નો સમાવેશ થાય છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

 

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version