Site icon

Railway news : ઉત્તર ભારતમાં ભારે વરસાદથી રેલ વ્યવહારને અસર, વડોદરા ડિવિઝનમાંથી પસાર થતી આ ટ્રેનો કરાઈ રદ..

Railway news : દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે, આ ભારે વરસાદને કારણે રેલ યાતાયાત(Indian Railway) પર પણ અસર પડી .છે

Several trains services cancelled in Vadodara division due to rain

Several trains services cancelled in Vadodara division due to rain

News Continuous Bureau | Mumbai
Railway news : ઉત્તર ભારતમાં ચોમાસા(Monsoon)ના વરસાદે (Rain) ભારે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 20 લોકોના મોત થયા છે, જ્યારે દિલ્હીમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરના કારણે અનેક લોકો બેઘર પણ બન્યા છે. દરમિયાન ભારે વરસાદને કારણે રેલ યાતાયાત(Indian Railway) પર પણ અસર પડી .છે જેથી પશ્ચિમ રેલવે(Western railway) ના વડોદરા ડિવિઝન (Vadodara division )માંથી પસાર થતી ઉત્તર રેલવેની સરહિંદ-નાંગલ ડેમ, ચંદીગઢ-સનેહવાલ, સહારનપુર-અંબાલા અને અંબાલા-દિલ્હી વિભાગોમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનોને અસર થશે.

રદ કરાયેલી ટ્રેન

• તારીખ 13.07.2023 ના રોજ ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ – ચંદીગઢ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
• તારીખ 13.07.2023 ના રોજ ટ્રેન નંબર 12471 બાંદ્રા ટર્મિનસથી શ્રી માતા વૈષ્ણો દેવી સ્વરાજ
એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
• તારીખ 13.07.2023 ના રોજ ટ્રેન નંબર 12925 મુંબઈ સેન્ટ્રલ થી અમૃતસર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Jawan : નયનતારા ના પતિ વિગ્નેશ શિવાને વાત વાત માં આપ્યું ‘જવાન’ નું સ્પોઈલર, શાહરૂખ ખાન ની ટ્વીટનો આપ્યો આ જવાબ

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version