Site icon

શક્તિપીઠ અંબાજી મંદિરમાં જોવા મળ્યો અલૌકિક નજારો- ચાચર ચોકમાં તારલાથી ભરેલું આકાશ નીચે ઉતર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા- જુઓ અદભુત વિડીયો 

News Continuous Bureau | Mumbai

શક્તિપીઠ અંબાજી(Shaktipeeth) ખાતે શરદ પૂર્ણિમા(Ambaji Temple)નું વિશેષ મહત્વ અને મહાત્મ્ય રહેલું છે. આ દિવસે દેશભરમાંથી માઇભક્તો મા અંબા(Maa AMba)ના દર્શન માટે આવતા હોય છે ત્યારે આ પાવન દિવસે અંબાજી મંદિર(Ambaji Temple)ના ચાચર ચોકમાં મહાઆરતી(Maha Aarti)નું આયોજન કરવામાં આવ્યું હતું.  

Join Our WhatsApp Community

 

આ મહાઆરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ હાથમાં દીવડા(Diya) લઈ માં અંબેની આરતી ઉતારી હતી. અંબાજી મંદિર પરિસર સહિત બજારોમાં વેપારીઓ, યાત્રિકોએ દીપ પ્રગટાવી મહાઆરતીમાં ભાગ લીધો હતો. આ મહાઆરતી દરમિયાન વીજ પુરવઠો બંધ કરાતા અંધારામાં ઝગમગતા દીવડાઓ તારલાથી ટમટમતું આકાશ(Sky)માં અંબાના ચાચર ચોકમાં ઉતરી આવ્યું હતું. જુઓ અદભુત વિડિયો..

આ સમાચાર પણ વાંચો :  ઠાકરે જૂથ માટે શિંદે જૂથ બન્યો માથાનો દુખાવો- એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરે દ્વારા સૂચવવામાં આવેલા આ ચિન્હો પર કર્યો દાવો

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version