એનસીપી ચીફ શરદ પવારે કોરોના રસી લેવાની ના પાડી દીઘી છે.
શરદ પવારે કોરોના રસી લેવાની કેમ ના પાડી એનું કારણ આપતા તેમણે કહ્યું કોરોના રસી બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પૂનાવાલા મારા વર્ગમિત્ર છે.
તાજેતરમાં ત્યાં આગ લાગી ત્યારે હું તેમને મળવા ગયો હતો. તેમણે મને કહ્યું, કોરોના રસી લેવાનું કહ્યું હતું. ત્યારે મેં કહ્યું હું અહમદનગર જાઉં છું અને ત્યાંની પરિસ્થિતિ જોયા બાદ રસી લેવી કે નહીં એનો વિચાર કરીશ.