Site icon

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ! શરદ પવારે NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત

Sharad Pawar says he has decided to step down as NCP president

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ! શરદ પવારે NCP અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે વરિષ્ઠ રાજકારણી શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે. તેમના પુસ્તકના વિમોચન માટેનો એક કાર્યક્રમ આજે મુંબઈમાં વાયબી ચવ્હાણ સેન્ટરમાં યોજાઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

એનસીપી પ્રમુખ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરતા શરદ પવારે કહ્યું કે હું  અધ્યક્ષ પદ પરથી નિવૃત્તિ લઈ રહ્યો છું.

શરદ પવારેજૂન 1999માં કોંગ્રેસથી અલગ થઈને NCPની રચના કરી હતી. શરદ પવારે તાજેતરમાં જ આ વાતનો સંકેત આપ્યો હતો જ્યારે તેમણે કહ્યું હતું કે રોટલી સમયસર ન ફેરવાય તો બળી જાય છે.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version