Site icon News Continuous Bureau | Mumbai

Sharad Pawar unwell: શરદ પવાર માંદા પડ્યા ચૂંટણી પ્રચારમાંથી ઘર ભેગા. જાણો તેમની તબિયત વિશે…

Sharad Pawar unwell: બારામતીમાં સુપ્રિયા માટે પ્રચાર કર્યા પછી તેમની તબિયત ખરાબ થતા તમામ ચૂંટણી પ્રચારના કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા.

Sharad Pawar unwell, taken break from election campaign.

Sharad Pawar unwell, taken break from election campaign.

News Continuous Bureau | Mumbai

Sharad Pawar unwell: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના સ્થાપક એવા શરદચંદ્ર પવાર માંદા પડી ગયા છે. બારામતીમાં ( Baramati ) આખો દિવસ ચૂંટણી પ્રચાર કર્યા પછી તેમની તબિયત ખરાબ થઈ ગઈ છે. ડોક્ટરે તેમને સલાહ આપી છે કે તેઓ આરામ કરે આથી તેમણે બ્રેક લીધો છે. જોકે તમને એક વાત જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન બોલતી વખતે શરદ પવાર અચાનક ભૂલી જતા હતા કે તેમને શું બોલવું છે? આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

Sharad Pawar unwell: શરદ પવારને શું થયું છે? 

હાલ મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. આ પરિસ્થિતિમાં તેમની મોટી ઉંમર હોવા છતાં તેઓ પ્રચારમાં ( election campaign ) પૂરી રીતે વ્યસ્ત છે. ત્યારે બારામતીમાં પ્રચાર ટાણે તેઓ માંદા પડ્યા. જોકે આનાથી પહેલા તેમનો એક વિડીયો વાયરલ ( Viral Video ) થઈ રહ્યો છે જે વીડિયોમાં બોલતી વખતે તેઓ અચાનક ચુપ થઈ જાય છે અને ભૂલી જાય છે કે તેઓ શું બોલી રહ્યા હતા. જુઓ એ વિડિયો.

આ સમાચાર પણ વાંચો :  Fact Check: શું મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કાર્યકરોએ ઉદ્ધવ ઠાકરેના ભાષણમાં અવરોધ ઉભો કર્યો હતો?.. જાણો શું છે આ ભ્રામક વિડીયોનો દાવો..

Sharad Pawar unwell: અજીત પવારે શું કહ્યું હતું 

આથી અગાઉ અજીત પવારે ( Ajit Pawar ) પાર્ટી છોડતા પહેલા કહ્યું હતું કે શરદ પવારનું સ્વાસ્થ્ય પહેલા જેટલું સારું નથી અને આથી તેમને વિશ્રામ આપવાની જરૂર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rahul Gandhi Surprise Politics રાહુલ ગાંધીની ‘સરપ્રાઈઝ પોલિટિક્સ’ 4 મોટા નિર્ણયોથી વિરોધીઓને ચોંકાવ્યા; જાણો કોણ ઘડી રહ્યું છે પડદા પાછળની રણનીતિ
INDIA Bloc Leaders Meet President Murmu CEC અને ચૂંટણી પંચ સામે વિપક્ષી મોરચાની આરપારની લડાઈ! આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે બેઠક શું થશે કાર્યવાહી?
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
CEC Gyanesh Kumar Security Tightened મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અંગે પોલીસનો મોટો નિર્ણય વિપક્ષના ઉગ્ર પ્રદર્શનો વચ્ચે સુરક્ષા કવચ મજબૂત કરાયું
Exit mobile version