Site icon News Continuous Bureau | Mumbai

કેમ સુપરફાસ્ટ જનશતાબ્દીમાં પ્રવાસ કરવું હવે સુરક્ષિત રહેશે? 10 જૂનથી દોડનારી આ ટ્રેનમાં એવી તે શું ખાસિયત છે? જાણો અહીં વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 જૂન 2021

Join Our WhatsApp Channel

બુધવારે

નવી જર્મન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી 16 ડબ્બાની સુપરફાસ્ટ જનશતાબ્દી એક્સપ્રેસ 10 જૂનથી LHB કોચ સાથે દોડવાની છે.

બે  વર્ષ પહેલાં આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને માંડવી કોંકણ કન્યા ટ્રેન ચાલુ કરવામાં આવી હતી. રેક ઉપલબ્ધ થવાની સાથે જ  અન્ય ગાડીઓમાં પણ આ ડબ્બા જોડવામાં આવવાના હતા. એ મુજબ આ ટ્રેન ચાલુ કરવામાં આવી રહી  છે.  બે વર્ષથી  નવી ટેક્નોલૉજીની મદદથી ડબ્બા તૈયાર કરવાનું કામ ચાલુ હતું.

 પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બે વર્ષ પહેલાં રેલવે પ્રશાસને નવી ટેક્નોલૉજીની મદદથી  ડબ્બા તૈયાર કરવાનું કામ હાથમાં લીધું હતું. આ નવા ડબ્બાને કારણે ટ્રેનની સ્પીડ વધશે. ઍક્સિડન્ટને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની સુરક્ષિતતા પર ભાર આપવામાં આવ્યો છે. આ ગાડીના ડબ્બામાં સ્ટીલ વાપરવામાં આવ્યું હોવાથી એનું વજન ચારથી પાંચ ટન ઘટી ગયું છે.

હવેથી મહારાષ્ટ્રમાં શહેરોમાં અને ગ્રામિણ વિસ્તારોમાં કોરોના ના ઉપચાર ના અલગ અલગ દર હશે.. સરકારે ઘડી કાઢ્યો કાયદો.. જાણો વિગત

પહેલા બૅટરી પર ગાડી ચાલતી પણ હવે એ ડીઝલ જનરેટર પર ચાલે છે. આ બદલાવ વજન ઓછું કરવા માટે ઉપયોગી છે. ચાર જનરેટર બાદ પણ ગાડી બંધ પડી તો પર્યાયી બે જનરેટર વગર ગાડી ચાલુ રહી શકશે.  ગાડી રોકવા માટે ડિસબ્રેકનો ઉપયોગ કરવામાં આવશે, જેથી અચાનક ગાડી થોભી જાય તો પ્રવાસીઓને ઝટકો ના લાગે. આ ડબ્બામાં LED બલ્બ હશે. દરેક ડબ્બામાં CCTV તેમ જ  ફાયર સેફ્ટી સિસ્ટમ પણ  બેસાડવામાં આવી છે.

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version