Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘શિવ ભોજન થાળી’નો આંક 1 કરોડને પાર.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

1 જુલાઈ 2020

મહાવિકાસ આઘાડી સરકારે 26 જાન્યુઆરીએ શરૂ કરેલ ફ્લેગશિપ ઇકોનોમી ભોજનનો કાર્યક્રમ ‘શિવ ભોજન થાળી’ તાજેતરમાં એક કરોડના આંકને વટાવી ગયો છે. સરકાર દ્વારા માર્ચ મહિનામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારથી થાળી દીઠ રૂ. 5 ના નજીવા ભાવે આપવામાં આવી રહી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણયની પ્રશંસા કરતા કહ્યું કે, "26 જાન્યુઆરીથી 30 જૂન સુધીમાં રાજ્યના તાલુકા કક્ષા સુધીના કુલ 848 કેન્દ્રો દ્વારા કુલ એક કરોડ શિવ ભોજન થાળીનું વિતરણ કરવામાં આવ્યું છે."

શિવ ભોજન થાળીનું વેચાણ અને લોકપ્રિયતા પહેલા જ દિવસથી વધી રહી છે. જાન્યુઆરી મહિનામાં લગભગ 79918 પ્લેટો વેચવામાં આવી હતી અને માર્ચમાં 578,031 પ્લેટો વેચાઇ હતી, જ્યારે જુલાઈમાં 2,991,755 પર પહોંચી ગયું, અને જે  1,00,00,870 ની સંખ્યા સાથે વધી જ રહયું છે.. આ થાળીમાં બે રોટલી, એક શાક, દાળ સાથે ભાતનો સમાવેશ થાય છે.  

એફએન્ડસીએસ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ “શિવ ભોજન થાળી, શહેરોમાં રૂ .50 અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ .35 ની કિંમતે પડે છે, જેના માટે સરકાર કોન્ટ્રાક્ટરને 45 અને 30 રૂપિયા સબસિડી આપે છે." તેમણે ઉમેર્યું, કે “કોવિડ -19 રોગચાળોને ધ્યાનમાં રાખીને, બધા કેન્દ્રોને સ્વચ્છ, પરિસર અને આસપાસ સેનિટેશન જેવા બધા પ્રોટોકોલોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. સરકારી ભોજન યોજના કેન્દ્રો વધુ ગ્રાહકો સુધી પહોંચી શકાય તે માટે, લોકપ્રિય હોસ્પિટલો, સરકારી કચેરીઓ, બજારો, બસ સ્ટોપ અથવા રેલ્વે સ્ટેશનોની નજીક અને શહેરી, અર્ધ-શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમા ખોલવામાં આવ્યા છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com       

Zeeshan Siddique Security Concerns ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી આક્રમક ‘મારા પર ગોળીબાર થવાની રાહ જુએ છે સરકાર?’ ઉઠાવ્યા ગંભીર સવાલો
Tiger Shroff Firing CJP Reaction નિર્દોષ યુવાનો પર દંડા અને ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે! ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ભડક્યા અભિજીત દીપકે સરકારને લીધી આડે હાથ!
Gujarat Tiger Population Expansion ગુજરાતના જંગલોમાં ફરી ગુંજશે વાઘની ત્રાડ! રતનમહાલમાં એકલા ફરતા વાઘને મળશે સાથી આ રાજ્યમાંથી આવી રહી છે ૨ વાઘણ!
Maharashtra RPF Officer Daring Rescue જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો… ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પટકાયેલી મહિલાને જવાને બચાવી; સીસીટીવી સામે આવ્યા
Exit mobile version