કોંકણમાં નાણાર રિફાઇનરીનો મુદ્દો ફરી એક વખત ગરમાય તેવી સંભાવના છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર શનિસેનાના લગભગ ૭૦ જેટલા કાર્યકરો ભાજપમાં સામેલ થયા હતા, કારણ કે પાર્ટીએ નાણાર પ્રોજેક્ટની વિરુદ્ધ વલણ અપનાવ્યું હતું.
આ કાર્યકરોનો અભિપ્રાય છે કે રાજપુર તાલુકામાં રિફાઇનરી બનવી જોઈએ. પરંતુ સેના આ પ્રોજેક્ટને લઈને હજી અસ્પષ્ટ હોવાથી કાર્યકર્તાઓએ આ પગલું ઉચક્યું છે.
આ કાર્યકરો સેનાના ધારાસભ્ય રાજન સાલ્વીના જૂથના હોવાનું કહેવાઈ રહ્યું છે.
