News Continuous Bureau | Mumbai
શિવસેના નેતા, સાંસદ સંજય રાઉત એ સામના અખબારમાં એમના સાપ્તાહિક 'રોખઠોક' કોલમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે
પોતાના લેખમાં સંજય રાઉતે કહ્યું કે પંજાબ રાજ્ય કોંગ્રેસ પાર્ટીએ હંમેશ માટે ગુમાવ્યું છે જ્યારે કે ભાજપ અહીં પોતાની જમની સાચવી શક્યુ નથી.
ઉલ્લેખનીય છે કે સંજય રાઉત પોતાના બયાનોને કારણે હંમેશા ચર્ચા માં રહ્યાં છે. વધુ એક વખત તેમણે પોતાના પહેલાના બયાન પર પલટી મારી છે.
આ સમાચાર પણ વાંચો : ખામોશ…. ઘાટ-ઘાટના પાણી પીધા પછી. શત્રુઘ્ન સિંહા હવે આ પાર્ટી ની ટિકીટ પર લોકસભાની પેટા-ચુટણી લડશે.
