News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)માં એકનાથ શિંદ(Eknath Shinde)ના બળવા બાદ શિવસેનાએ સંસદીય રાજનીતિની દૃષ્ટિએ મહત્વનો નિર્ણય લીધો છે.
મીડિયા રિપોર્ટ મુજબ શિવસેનાએ ભાવના ગવળી(Bhavna Gawali)ને લોકસભામાં ચીફ વ્હીપ(chief Whip)ના પદેથી હાંકી કાઢ્યા છે.
હવે તેમની જગ્યાએ શિવસેનાના સાંસદ રાજન વિચારે(Rajan Vichare)ની નિમણૂક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેના બળવા પછી ભાવના ગવળીએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી છોડીને ભાજપ સાથે સરકાર બનાવવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : નુપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા ઓળંગી દીધી-117 હસ્તીઓએ CJIને લખ્યો ઓપન લેટર-કહી આ વાત
