News Continuous Bureau | Mumbai
શિવસેનાના(Shivsena) નેતા અને પરિવહન મંત્રી(Minister of Transport) અનિલ પરબને(Anil Parab) બીજી વખત ED દ્વારા સમન્સ(Summons) પાઠવવામાં આવ્યા છે.
દાપોલીમાં(Dapoli) સાઈ રિસોર્ટ કેસમાં(Sai Resort Case) EDએ સમન્સ જારી કર્યું છે.
EDએ મંત્રીને આજે પુછપરછ માટે બોલાવ્યા છે.
અગાઉ અનિલ પરબને 15 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ પરબ શિરડીમાં(Shirdi) હોવાથી તેઓ ઇડી ઓફિસ(ED Office) પહોંચ્યા ન હતા.
ઇડીએ અનિલ પરબના બે નિવાસસ્થાન સહિત સાત જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા.
આ પછી EDએ અનિલ પરબ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ(money laundering case) દાખલ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : વિધાન પરિષદની ચૂંટણીમાં સૌથી વધુ મત ભાજપના તમામ ઉમેદવારોને મળ્યા કયા ઉમેદવારોને કેટલા મત મળ્યા- જાણો અહીં
