શિવસેના સાંસદ રાજેન્દ્ર ગાવીત સામે જાતીય દુષ્વર્તનનો આક્ષેપ
શિવસેનાના પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવીત એક ગેસ એજન્સી ધરાવે છે. એમની ગેસ એજન્સીમાં કામ કરતી મહિલા કર્મચારીએ પોલીસ ફરિયાદ લખાવી હતી કે ગાવીતે મારી સાથે જાતીય ગેરવર્તન કર્યું હતું.
પોલીસે ઇન્ડિયન પીનલ કૉડની કલમ 354 અને 506 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી
