દરેક રાજ્યમાં ઉમેદવારોની ડિપોઝિટ સુદ્ધા ગુમાવનાર શિવસેના પાર્ટી હવે આ રાજ્યમાં ચૂંટણી લડશે.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
શિવસેનાએ જાહેર કર્યું છે કે તે ગોવા રાજ્યમાં સ્વબળ પર ચૂંટણી લડશે.
શિવસેના કુલ મળીને 25 સીટો પર ચુંટણી લડશે. ભૂતકાળમાં પણ શિવસેના અહીં ચૂંટણી લડી ચૂકી છે પણ તેમનો કોઈ ધારાસભ્ય ચૂંટાયો નથી.
Join Our WhatsApp Community
ઉલ્લેખનીય છે કે ગોવામાં આગામી વર્ષે માર્ચ મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે.

શિવસેના અને રાજ ઠાકરે વચ્ચે ગુજરાતીઓના મામલે ઝગડો. શિવસેના નો આરોપ છે કે રાજ ઠાકરે 221 ગુજરાતીઓ માટે ઝઘડે છે…