Site icon

શિવસેના આ ફાયર બ્રાન્ડ નેતાને ઉતાર્યા મેદાનમાં, સતત ચોથી વખત રાજ્યસભા ઉમેદવાર તરીકે કર્યા નામાંકિત.. જાણો વિગતે   

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

શિવસેનાના(ShivSena) મુખ્ય પ્રવક્તા(Spokeperson) સંજય રાઉત(Sanjay Raut) એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે.

શિવસેનાના પાર્ટીએ તેમને સતત ચોથી વખત આગામી રાજ્યસભા(Rajysabha) માટે નામાંકિત કર્યા છે. 

સંજય રાઉતનો રાજ્યસભાના સભ્ય(Member of Rajya Sabha) તરીકેનો ત્રીજો કાર્યકાળ જુલાઈમાં પૂરો થઈ રહ્યો છે, તેઓ 26 મેના રોજ મુંબઈમાં વિધાન ભવનમાં(Vidhan Bhavan) પોતાનું નામાંકન(Nomination) દાખલ કરશે. 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજ્યસભાની 6 બેઠકો માટે 10 જૂને ચૂંટણી(Elections) યોજાવાની છે.

આ સમાચાર પણ વાંચો : લોકો છે કે સુધરવાનુ નામ નથી લેતા! ચાલતી ટ્રેન પકડતા ફસડાયેલો યુવક માંડ બચ્યો. જુઓ વિડિયો…

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version