Site icon News Continuous Bureau | Mumbai

‘પઠાણ’ના વિવાદસ્પદ દ્રશ્યો દૂર ન કરાય તો શિવરાત્રી મેળાના બહિષ્કારની ચીમકી

હાલમાં ફિલ્મ પઠાણને લઈ જો તરફ વિરોધનો વંટોળ ઉપડ્યો છે ત્યારે જૂનાગઢના ગિરનાર સાધુ મંડળના પ્રમુખ દ્વારા પઠાણ ફિલ્મમાંથી ભગવા કપડાં પહેરી અશ્લીલ હરકતો કરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો દૂર કરવા સેન્સર બોર્ડ તથા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે જો ભગવા કપડાવાળા અશ્લીલ દ્રશ્યો દૂર કરવામાં નહીં આવે તો જૂનાગઢમાં યોજાતા શિવરાત્રીના મેળાનો સાધુ-સંતો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Shivratri Mela boycott threatened if pathan controversial scenes are not removed

'પઠાણ'ના વિવાદ પદ દ્રશ્યો દૂર ન કરાય તો શિવરાત્રી મેળાના બહિષ્કારની ચીમકી

News Continuous Bureau | Mumbai

ફિલ્મ પઠાણમાં ભગવા કપડાં પહેરી હિરોઈન દીપિકા અશ્લીલ હરકતો કરતી હોય તેવા દ્રશ્યો અને હીરો શાહરુખ ખાન દ્વારા અભદ્ર શબ્દના પ્રયોગ સામે ગુજરાતભરમાં હિન્દુ સંગઠનો સાધુ સંતો લોકસાહિત્યકારો દ્વારા વિરોધ નોંધવવામાં આવી રહ્યો છે. વિરોધ કરનાર સંગઠનોની માંગ છે કે મહારાષ્ટ્ર ગુજરાત દિલ્હી સહિતના તમામ રાજ્યોમાં ફિલ્મ રિલીઝ થવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Channel

ગિરનાર સાધુ મંડળના પ્રમુખ ઇન્દ્રભારતી ફિલ્મ પઠાણ અંગે પોતાનું નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે ભગવા કપડા સાથે અશ્લીલ હરકતો કરવી એ સનાતન ધર્મનું અપમાન છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝએ અર્થતંત્રનો એક હિસ્સો છે ફિલ્મનો કોઈ વિરોધ નથી પરંતુ ફિલ્મમાં ભગવાન કપડાં પહેરી કરવામાં આવતી અશ્લીલ હરકતો અને ભગવા કપડા વિશે કરવામાં આવતા શબ્દ પ્રયોગ સામે વિરોધ છે.

પઠાણ ફિલ્મમાંથી ભગવા કપડાના અશ્લીલ દ્રશ્યો અને ભગવા કપડાં વિશે કરવામાં આવતા શબ્દ પ્રયોગ દૂર કરવામાં આવે તેવી મહારાષ્ટ્ર ગુજરાત અને દિલ્હી સરકાર સમક્ષ માંગ કરી છે જો પઠાણ ફિલ્મમાંથી વિવાદસ્પદ દ્રશ્યો અને શબ્દો દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સાધુ સમાજના પ્રમુખ તરીકે સાધુઓની મીટીંગ બોલાવી શિવરાત્રીના મેળાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવશે પઠાણ ફિલ્મ મુદ્દે ગુજરાતભરમાં અને હવે શિવરાત્રીના મેળાના બહિષ્કારની ચીમકીને લઈ મામલો ગરમાયો છે.

 

Dharashiv Diwali Fire Tragedy મહારાષ્ટ્રના ધારશીવ માં દિવાળીની રાત્રે ભીષણ અગ્નિકાંડ કરિયાણાની દુકાન અને મકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 6 સભ્યોના કરૂણ મોત
Mumbra Baby Trafficking Racket Busted માત્ર ૨૪ કલાકમાં મુમ્બ્રા પોલીસની મોટી કામગીરી બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ
Fake Liquor Seized in Mumbai Thane મુંબઈઠાણેમાં બે કરોડનું બનાવટી મધ જપ્ત 10 જણાની ધરપકડ
Cyber Fraud Impersonating Police પોલીસનો ગણવેશ પહેરીને ડૉક્ટર સાથે ઠગી ૨૩ લાખ ૯૫ હજાર રૂપિયાની ઓનલાઈન ફસામણ,
Exit mobile version