News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) હિંગોલી જિલ્લાના(Hingoli district) કલામનુરીના(Kalamanuri) શિવસેનાના(Shivsena) ધારાસભ્ય(MLA) સંતોષ બાંગરને(Santosh Bangar) મોટો ઝટકો આપ્યો છે.
સંતોષ બાંગરને શિવસેના હિંગોલી જિલ્લા અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ શિવસેનાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ આ કાર્યવાહી કરી છે.
સંતોષ બાંગર 4 જુલાઈએ વિધાનસભામાં(assembly) સરકારના ફ્લોર ટેસ્ટના(Floor Test) કલાકો પહેલા શિંદે કેમ્પમાં(Shinde camp) જોડાયા હતા.
તેઓ કલામનુરી વિધાનસભાના ધારાસભ્ય અને શિવસેનાના જિલ્લા અધ્યક્ષ પણ હતા.
