Site icon News Continuous Bureau | Mumbai

શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસને મળ્યા મહત્વના પુરાવા- CCTVમાં આફતાબ વહેલી સવારે આ વસ્તુ લઈને જતા દેખાયો.. જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

 શ્રદ્ધા હત્યા કેસ (Shraddha Murder case) માં જેમ જેમ પોલીસ તપાસ આગળ વધી રહી છે તેમ રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ચકચાર મચાવનાર કેસની તપાસમાં લાગેલી દિલ્હી પોલીસ (Delhi Police) ને હવે સીસીટીવી ફૂટેજ (CCTV Footage) મળ્યા છે. આ વિડિયો ક્લિપમાં એક માણસ હાથમાં બેગ અને કાર્ટનનું પેકેજ લઈને રસ્તા પર ચાલતો દેખાય છે. તેનો ચહેરો સ્પષ્ટ નથી, પરંતુ પોલીસનો દાવો છે કે તે આફતાબ છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

Join Our WhatsApp Channel

 

એવી આશંકા છે કે તે શ્રદ્ધા વોકરના શરીરના અંગો (Body Parts) લઈ ગયો હતો. પોલીસ ફૂટેજની ખરાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે. 18 ઓક્ટોબરના રોજ રેકોર્ડ થયેલો, આ વિડીયો એ ભયાનક હત્યા કેસમાં બહાર આવતો પ્રથમ વિઝ્યુઅલ સીસીટીવી ફૂટેજ છે.

આ સમાચાર પણ વાંચો: સેલ્ફ ગોલમાં એક્સપર્ટ એવા રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી ટાણે આ મહિલા સાથે કરી સાર્વજનિક મુલાકાત. હવે થઈ રહી છે સાર્વજનિક આલોચના

Maharashtra CEO Questions SIR Process SIR વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સીઈઓ પણ મેદાનમાં ચૂંટણી પંચને લખ્યો ઈમેલ, કરી આ મહત્વની માંગણીઓ!
Navi Mumbai ST Bus Accident નવી મુંબઈમાં ST બસની બ્રેક ફેઇલ થતાં મોટો અકસ્માત, ૩ કાર અને ૨ રિક્ષાને અડફેટે લેતાં ૫ લોકો ઈજાગ્રસ્ત
Vasai Dumping Ground Fire ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ભીષણ આગ, ઝેરી ધુમાડાથી નાગરિકોને શ્વાસ લેવામાં મુશ્કેલી
Ujjain Shahi Masjid Road Widening ઉજ્જૈન રોડ પહોળો કરવાનો મામલો શાહી મસ્જિદ કમિટીની અરજી હાઈકોર્ટે ફગાવી, કામ ચાલુ રહેશે
Exit mobile version