Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યાની યાત્રા કરનારા માટે ગુડ ન્યૂઝ: ભગવાન શ્રીરામ ના દર્શન માટેનો સમય વધારવામાં આવ્યો

News Continuous Bureau | Mumbai

સાવન મેળાને(Savan Mela) ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિમાં(Shri Ram Janmabhoomi) શ્રી રામ લલ્લાના(Shri Ram Lalla) દર્શનના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

શ્રી રામ લલ્લાના દર્શનનો સમયગાળામાં સવારે 1 કલાક અને સાંજે 1 કલાક વધારવામાં આવ્યો છે. 

હવે ભક્તો(Devotees) પ્રથમ પાળીમાં, સવારે 7:00 થી 12:00 વાગ્યા સુધી અને બીજી પાળીમાં, બપોરે 2:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી શ્રી રામ લલ્લાના દર્શન કરી શકશે.  

ઉલેખનીય છે કે અગાઉ પ્રથમ પાળીમાં સવારે 7:00 થી 11:00 વાગ્યા સુધી અને બીજી પાળીમાં, બપોરે 2:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી દર્શન થતા હતા.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં શિક્ષણ જગતને હલાવી નાખતો કિસ્સો-7800 વિદ્યાર્થી બોગસ રીતે ક્વોલિફાય થયા- હવે તપાસ

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version