Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં સિગ્નલ જમ્પિંગ અને લેન કટિંગના કેસમાં છેલ્લા બે વર્ષમાં આટલા ટકાનો થયો વધારો. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Channel

શનિવાર.

સિગ્નલ જમ્પિંગ, લેન ક્રોસિંગના ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા બે વર્ષમાં મહારાષ્ટ્ર્રમાં ટ્રાફિક ચલાન ઈશ્યુ કરવાનું પ્રમાણ 17 ગણું વધી ગયું હોવાનું રાજ્યના ટ્રાફિક ખાતાએ બહાર પાડેલા આંકડા પરથી જણાયું છે.

જાન્યુઆરીથી નવેમ્બર 2019 સુધીના 11 મહિનામાં 1.09 લાખ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચલણ ફાડવામાં આવ્યા હતા. જયારે ચાલુ વર્ષમાં તેમાં 17 ગણો એટલે કે 17 લાખ ચલાન ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

ખાસ કરીને સિગ્નલ જમ્પિંગ અને લેન કટિંગના કેસમાં 100 ગણો વધારો થયો છે.
ડેટાના મુજબ છેલ્લા બે વર્ષમા ડ્રન્ક એન્ડ ડ્રાઈવ તેમ જ રોંગ ડાયરેકશનમાં ગાડી ચલાવવાનું પ્રમાણ ઘટી ગયું છે.

સામાન્ય જનતાની સાથે રાજકારણીઓ પણ મહામારીની ઝપેટમાં! મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર પણ થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં આ 5 મોટા નેતાઓ થયા કોરોનાગ્રસ્ત 

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version