Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને હિરાસતમાં લેવામાં આવ્યા, કોર્ટ થી કોઈ સહાય ન મળી. જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની રત્નાગીરી પોલીસ દ્વારા સંગમેશ્વર ખાતે ધરપકડ કરવામાં આવી છે. આથી અગાઉ નારાયણ રાણે પોતાની જાતને ધરપકડથી બચાવવા માટે રત્નાગીરી સેશન્સ કોર્ટમાં અટક પૂર્વ જામીનની અરજી કરી હતી, જેને જજ દ્વારા રિજેક્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ નારાયણ રાણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને બોમ્બે હાઈકોર્ટે અરજીની સુનાવણી તાત્કાલિક ધોરણે કરવાથી ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન નાસિક પોલીસે રત્નાગીરી પોલીસ ડિપાર્ટમેન્ટ ને જાણ કરી તેમજ સ્થાનિક પોલીસ વિભાગે વિશેષ દળ બનાવીને નારાયણ રાણે એ જ્યાં મુકામ કર્યો હતો ત્યાં જઈને તેમની ધરપકડ કરી છે.

દેવેન્દ્ર ફડણવીસે નારાયણ રાણે નો પાવર પ્લગ કાઢી નાખ્યો, કહ્યું નારાયણ રાણેની જીભ લપસી લાગે છે. જાણો બીજું શું કહ્યું

નારાયણ રાણે ની તબિયત ની તપાસ કરવા માટે ડોક્ટરની એક ટીમ સંગમેશ્વર પહોંચી હતી. પોલીસે તેમને તાબામાં લીધા હતા અને રત્નાગીરી ખાતે તેમની રવાનગી થઈ હતી.

Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Devendra Fadnavis Slams Rahul Gandhi ચીનના નાણાંથી ભારતમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
Nita Ambani Anant Ashray Karjat મહારાષ્ટ્રના કરજતમાં ૧૦૦ એકરમાં આકાર લેશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ જન્મદિવસે નીતા અંબાણીએ કર્યું ભૂમિપૂજન
Exit mobile version