Site icon

ઉત્તર પ્રદેશના આ દિગ્ગજ નેતાની હાલત નાજુક, પીએમ મોદીએ ફોન કરીને ખબર અંતર પૂછ્યા ; જાણો વિગતે  

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.

ડોક્ટરોના જણાવ્યાનુસાર કલ્યાણ સિંહ ની તબિયત નાજુક છે, જોકે તેમની હાર્ટ બીટ અને બ્લડ પ્રેશર સામાન્ય છે

Join Our WhatsApp Community

લખનઉના એસજીપીજીઆઇ, ક્રિટિકલ કેર મેડિસિન વિભાગના આઈસીયુ વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કલ્યાણસિંહના પુત્ર રાજવીરને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી છે.  

ઉલ્લેખનીય છે કે કલ્યાણ સિંહને રવિવારે બ્રેઇન સ્ટ્રોક અને હાર્ટ એટેક આવ્યા બાદ લખનઉની રામ મનોહર લોહિયામાં દાખલ કરવામાં આવ્યા હતા. 

અંધેર નગરી ગંડુ રાજા જેવી મહારાષ્ટ્રની હાલત : મહારાષ્ટ્રમાં નાનાંમોટાં 1,000 એક્ઝિબિશન કમ સેલના આયોજનથી મહારાષ્ટ્ર સરકારને કેમ થઈ રહ્યું છે કરોડો રૂપિયાનું નુકસાન? જાણો વિગત

 

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version