Site icon News Continuous Bureau | Mumbai

રાહુલ ગાંધી હાથરસની પીડિતાને ન્યાય અપાવવા માટે નહીં પરંતુ પોતાની રાજનીતિ ચમકાવવા જઈ રહ્યા છે..: સ્મૃતિ ઈરાની…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
03 ઓક્ટોબર 2020

ઉત્તર પ્રદેશના હાથરસની ઘટના અંગે દેશભરમાં રોષ વ્યાપ્યો છે. એવાં સમયે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ત્રણ દિવસમાં પીડિતાના પરિવારને બીજી વખત મળવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીની હાથરસ મુલાકાત પર જોરદાર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધી પીડિતના ન્યાય માટે નહીં પરંતુ રાજકારણ માટે હાથરસ જઈ રહ્યા હતાં. રાહુલ ગાંધીની હાથરસ મુલાકાતને ધ્યાનમાં રાખીને દિલ્હી-નોઈડા ડાયરેક્ટ ફ્લાય વે પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી..

Join Our WhatsApp Channel

સમાચાર એજન્સી અનુસાર કેન્દ્રીય પ્રધાન અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જનતા કોંગ્રેસની રણનીતિથી વાકેફ છે … તેથી તેઓએ 2019 માં ભાજપનો વિજય સુનિશ્ચિત કર્યો. તેમણે કહ્યું હતું કે, લોકતાંત્રિક દેશમાં રાજકારણીઓ રોકી શકાતા નથી, પરંતુ લોકો સમજે છે કે તેમની હાથરસની મુલાકાત તેમના રાજકારણ માટે છે, પીડિતાને ન્યાય અપાવવા નહીં.

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version