Site icon News Continuous Bureau | Mumbai

સ્મૃતિ ઈરાનીએ તમિલનાડુમાં રાસ ગરબા રમ્યા. જુઓ વિડિયો.

હાલ ચૂંટણીની મોસમ ચાલી રહી છે. હાઈ સિક્યુરિટી માં રહેનાર નેતાઓને જનતા ના તાલે નાચવાનું છે. આવું જ કંઈક તમિલનાડુ માં પણ જોવા મળ્યું. અહીં કોઈમ્બતુરમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પબ્લિક સાથે રાસ ગરબાનો આનંદ માણ્યો. સ્મૃતિ ઈરાની કોઇમ્બતુર દક્ષિણ સીટ પર ભાજપના ઉમેદવાર માટે વોટ માંગવા આવી હતી

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version