Site icon

Solar Dryer Unit : સૌર ઉર્જાથી ચાલતા સોલાર ડ્રાયરની મદદથી ભાવનગરના મોટાખોખરા ગામની મહિલાઓ કેવી રીતે બની આત્મનિર્ભર ચાલો જાણીએ આ વિશેષ અહેવાલમાં…

Solar Dryer Unit : આ સોલર ડ્રાયરની ફ્રેન્ડ્સ ઑફ વુમન વર્લ્ડ બેંક, નાબાર્ડ અને સ્થાનિક ખેડૂતોએ મળીને એક નવી શરૂઆત કરી છે. નાબાર્ડ તરફથી આ યોજના માટે નાણાંકીય સહાય આપવામાં આવી છે.

Solar Dryer Unit Solar Dryer Unit Bhavnagar A Solar Dryer Unit is empowering women farmers.

Solar Dryer Unit Solar Dryer Unit Bhavnagar A Solar Dryer Unit is empowering women farmers.

 News Continuous Bureau | Mumbai

Solar Dryer Unit : મોટાખોખરા ગામમાં મહિલાઓ એક ભાગીદાર કંપની સાથે મળીને કૃષિ ઉત્પાદનોનું પ્રોસેસિંગ કરી રહી છે. મહિલાઓ ટામેટાં, ડુંગળી અને મેથીના પાન સહિત ઘણા પાકને સોલાર ડ્રાયરની મદદથી સૂકવે છે. પછી તેને પાવડરમાં રૂપાંતરિત કરી પેક કરીને બજારમાં વેચવામાં આવે છે. આનાથી પાકનું મૂલ્ય વધે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.

Join Our WhatsApp Community

  આ સોલર ડ્રાયરની ફ્રેન્ડ્સ ઑફ વુમન વર્લ્ડ બેંક, નાબાર્ડ અને સ્થાનિક ખેડૂતોએ મળીને એક નવી શરૂઆત કરી છે. નાબાર્ડ તરફથી આ યોજના માટે નાણાંકીય સહાય આપવામાં આવી છે.

  આ યોજના શરૂ કરતા પહેલા સૌપ્રથમ ગામના ખેડૂતોને સોલર ડ્રાયર ચલાવવા માટે તાલીમ આપવામાં આવી હતી. તેમને પાકને સૂકવવાની અને પછી તેને પેક કરવાની પદ્ધતિઓ સાથે માર્કેટિંગ શીખવવામાં આવ્યું. આ મહિલા ખેડૂતો સતત તેમના જીવનમાં આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બની રહી છે.

આ સમાચાર પણ વાંચો  Maharashtra Politics : શિંદે-ઠાકરે વચ્ચે મોડી રાત્રે ડિનર ડિપ્લોમસી, રાજ્યમાં ફરી એક ભૂકંપ? પડદા પાછળ ખરેખર શું રંધાઈ રહ્યું છે? ચર્ચાનું બજાર ગરમ…

 સૌર ઊર્જાના આધારે ચાલતું આ સોલર ડ્રાયર મહિલાઓ માટે માત્ર આવકનું સ્ત્રોત નથી, પણ આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી દિશા પ્રદાન કરનાર સાબિત થયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version