Site icon News Continuous Bureau | Mumbai

Western Railway : મહેસાણા-પાલનપુર સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને પ્રભાવિત રહેશે.

Western Railway : ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Some trains will be affected due to engineering work purpose block in Mehsana-Palanpur section.

Some trains will be affected due to engineering work purpose block in Mehsana-Palanpur section.

News Continuous Bureau | Mumbai 

Western Railway  : પશ્ચિમ રેલવેના અમદાવાદ(Ahmedabad) મંડળ પર મહેસાણા(Mehsana)પાલનપુર(Palanpur) સેક્શનના ઉમરદાસી સ્ટેશન પર બ્રિજ નંબર 822ના પુનઃનિર્માણના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને(block) કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

સંપૂર્ણપણે રદ ટ્રેનો

આંશિક રદ ટ્રેનો

આ સમાચાર પણ વાંચો : Vande Bharat : વંદે ભારત એક્સપ્રેસ દેશભરમાં સૌથી વધુ પસંદગીની ટ્રેન તરીકે ટોચ પર..

પરિવર્તિત માર્ગ થી દોડતી ટ્રેનો

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version