Site icon

Express Train: રેલવે મુસાફરોને હાલાકી!! 20 ઓગસ્ટ ના રોજ સાબરમતી સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે આ ટ્રેનોને થશે અસર..

Express Train: 20 ઓગસ્ટ ના રોજ સાબરમતી સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

Some trains will be affected due to interlocking work at Sabarmati station on August 20

Some trains will be affected due to interlocking work at Sabarmati station on August 20

News Continuous Bureau | Mumbai

Express Train:  પશ્ચિમ રેલવે ( Western Railway ) અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન પર 20 ઓગસ્ટ 2024 ના રોજ પાર્સલ સાઇડિંગ કમિશનિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે 04 કલાકનો બ્લોક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે:- 

Join Our WhatsApp Community

Express Train: સંપૂર્ણપણે રદ ટ્રેન

Express Train: આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલી ટ્રેનો

  1. 20 ઓગસ્ટ 2024ના રોજ ગાંધીનગર કેપિટલ ( Gandhinagar Capital ) થી દોડતી ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ( Gandhinagar Capital-Mumbai Central Vande Bharat Express ) નિર્ધારિત રૂટ ખોડિયાર-સાબરમતી (ધર્મનગર બાજુ) ને બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર-સાબરમતી (જેલ/રાણીપ બાજુ)- અમદાવાદ ( Ahmedabad ) થઈને ચાલશે.
  2. 19 ઓગસ્ટ 2024 ના રોજ યોગનગરી ઋષિકેશથી દોડતી ટ્રેન નંબર 19032 યોગનગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ ( Yog Nagari Rishikesh-Ahmedabad Yoga Express )  નિર્ધારિત રૂટ ખોડિયાર-સાબરમતી (ધર્મનગર બાજુ) ને બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર-સાબરમતી (જેલ/રાણીપ બાજુ)-અમદાવાદ થઈને ચાલશે. આ સમય દરમિયાન આ ટ્રેનને સાબરમતી (જેલ/રાણીપ બાજુ) ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો :  Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સ 2024ની સેન્ડ-ઑફ સમારંભમાં ડૉ. મનસુખ માંડવિયાએ લીધો ભાગ, ભારતીય ટુકડીને પાઠવી શુભેચ્છા..

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Cyclone Montha: મોંથા હવે ક્યાં વળશે? આંધ્રમાં ભારે નુકસાન બાદ આગામી સંકટ કયા દરિયાકાંઠાના રાજ્યો પર છે?
Exit mobile version