હાલ દેશમાં કોરોના રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે પંજાબ સરકારે કોરોના રસીકરણ અભિયાનને લઈને મોટો નિર્ણય લીધો છે.
બોલીવુડ અભિનેતા સોનૂ સૂદ ને પંજાબ રસીકરણ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.
બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા બાદ મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેમને શુભેચ્છા આપી છે.
ઓ હો આશ્ચર્ય!! મહારાષ્ટ્રના એવા ગામ જ્યાં છેલ્લા એક વર્ષમાં કોરોના નો એક પણ કેસ નથી. જાણો વિગત..