Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ને નાથવા કડક પગલું. રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પણ ગાઇડ લાઇન?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્ર રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લોકો બેરોકટોક પ્રવાસ કરી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં પ્રવાસ કરવા માટે કોઈપણ પ્રકારની પરવાનગીની જરૂર નથી. રાજ્ય સરકારને શંકા છે કે કોરોના ગ્રસ્ત દર્દીઓ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બહુ ઝડપથી ટ્રાવેલ કરી રહ્યા છે. આથી રાજ્ય સરકારે આજે રીવ્યુ મિટિંગ પછી એવો નિર્ણય લીધો છે કે આવનાર દિવસોમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે ગાઇડલાઇન તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત નિર્ધારિત રૂટ નક્કી કરવામાં આવશે જેના પરથી લોકો બીજા જિલ્લામાં જઈ શકશે. રાજ્ય સરકાર આ પગલું એટલે લઈ રહી છે કે તેને લોકોની અવરજવર પર પાબંધી મુકવી છે.

Thane Baby Kidnapping Rescued ચાર મહિનાની માસૂમ બાળકીનું અપહરણ; પોલીસે માત્ર 10 કલાકમાં સુરક્ષિત શોધી કાઢી, 52 વર્ષીય મહિલા આરોપી ઝડપાઈ
NCP Merger Rumors Maharashtra મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી મોટી ઉથલપાથલના સંકેત, NCP ના બંને જૂથોના વિલયની ચર્ચાથી મહાયુતિમાં હલચલ, CM દેવેન્દ્ર ફડણવીસના નિવેદને વધારી ઉત્સુકતા
Dharashiv Diwali Fire Tragedy મહારાષ્ટ્રના ધારશીવ માં દિવાળીની રાત્રે ભીષણ અગ્નિકાંડ કરિયાણાની દુકાન અને મકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 6 સભ્યોના કરૂણ મોત
Mumbra Baby Trafficking Racket Busted માત્ર ૨૪ કલાકમાં મુમ્બ્રા પોલીસની મોટી કામગીરી બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ
Exit mobile version