ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જન્મદિવસ પર શુભેચ્છા આપનારાઓની લાઈન લાગી ગઈ.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ તેમના ઘરે જઈને દાદાને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.
જોકે, ગાંગુલી અને મમતાની આ મુલાકાત પછી રાજકીય ગલીઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે સૌરવ ગાંગુલી ટૂંક સમયમાં તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે તેઓ દર વર્ષે સૌરવ ગાંગુલીને શુભેચ્છાઓ પાઠવે છે પરંતુ પ્રથમ વખત તેમના ઘરે જઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા QR કોડ લેવા હવે આ માથાકૂટ કરવી પડશે; જાણો વિગત