Site icon News Continuous Bureau | Mumbai

Sports Authority of Gujarat : મહિલા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કાર યોજના માટે અરજી મંગાવાઇ, આ તારીખ સુધીમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ ઓનલાઈન કરવાની રહેશે અરજી

Sports Authority of Gujarat :

Sports Authority of Gujarat announced Women's Cash Prize Scheme for 2024-25

Sports Authority of Gujarat announced Women's Cash Prize Scheme for 2024-25

News Continuous Bureau | Mumbai

Sports Authority of Gujarat :

Join Our WhatsApp Channel

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અં.૧૪,૧૭,૧૯ અને સ્કુલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરેલ મહિલા ખેલાડીઓને કોઇ પણ એક જ રમતમાં, એક જ સિધ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટેની અરજી કરી શકશે.આ માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https://sportsauthority.gujarat.gov.in પર તા.૧૮/૦૩/૨૦૨૫ થી તા.૧૭/૦૪/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ સમાચાર પણ વાંચો:  Wood Carving Painting : માધવમાલાની અંદાજિત ૫૦૦ વર્ષ જૂની વુડ કાર્વિંગની પરંપરાગત કળા આજે પણ જીવંત…

અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફીકેટ, આધારકાર્ડ, કેન્સલ ચેક સહિત શાળાના આચાર્યશ્રીના સહી અને સિક્કા કરાવવાના રહેશે. અરજી સાથેના પ્રમાણપત્રો તા.૨૪/૦૪/૨૦૨૫ સુધીમાં જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પહેલો માળ સુડા ભવન વેસુ, સુરતની કચેરી ખાતે જમા કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

CIDCO Land Illegal Dumping Crackdown નવી મુંબઈમાં ભૂમાફિયાઓ પર તંત્રનું મોટું એક્શન, પનવેલમાંથી પોકલેન અને ૧૭ ડમ્પર જપ્ત, એફઆઈઆર દાખલ
SRPF Jawan Dies By Suicide પંઢરપુરમાં અષાઢી એકાદશીના બંદોબસ્ત વચ્ચે મોટી દુર્ઘટના SRPFના જવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
Gujarat Weather Heavy Rain Alert મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર, હવામાન વિભાગની ચેતવણી આ ત્રણ જિલ્લાઓમાં ખાબકી શકે છે ભારે વરસાદ
Maharashtra TET Exam Leak Case મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા, સ્પેશિયલ ટીમે આ રાજ્યમાંથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર ગુપ્તા
Exit mobile version