Site icon

પડતા પર પાટું: તહેવાર ટાણે જ મહારાષ્ટ્રમાં એસ ટી બસના ભાડામાં થયો આટલા ટકાનો વધારો..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈ સહિત રાજ્યભરમાં એસ.ટી.ના ભાડામાં વધારો કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન મહામંડળે (એમ.એસ.આર.ટી.સી.) લીધો છે.

એસ.ટી.ના ભાડામાં 17 ટકા વધારો કરાયો છે. જેથી એસ.ટી.નો પ્રવાસ મોંઘો થશે.

એસ.ટી. મહામંડળે આજ  મધરાતથી ટિકિટના દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

એસ.ટી. મહામંડળે સ્પષ્ટીકરણ આપતા કહ્યું છે કે કેન્દ્ર સરકારના ડિઝલના દર પર નિયંત્રણ નથી. આથી ડિઝલના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે એસ.ટી. મહામંડળને ખાદ્ય ભરવા માટે નાછુટકે ભાડામાં વધારો કરવો પડયો છે.

ખાનગી ટ્રાવેલ્સ કંપનીએ હાલમાં ભાડામાં વધારો કર્યો હતો. ત્યારબાદ એસ.ટી. મહામંડળ દ્વારા બસના ભાડામાં વધારો કરવાનો વિચાર કર્યો હતો. 

મ્યાનમાર બાદ હવે આ દેશમાં સરકારનું વિસર્જન, સૈનિકોએ કેબિનેટ સભ્યોની કરી ધરપકડ ;કટોકટીની સ્થિતિ જાહેર

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version