Site icon

ચોમાસાની શરુઆત, 125 તાલુકાઓમાં વરસાદ, જાણો ક્યાં કેટલા ઈંચ પડ્યો વરસાદ

24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે વહેલી સવારે જ 33થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ગઈકાલથી વિધીવત ચોમાસાની શરુઆત થતાં જ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સારી એવી શરુઆત પણ જોવા મળી છે.

Start of Monsoon, rain in 125 taluks, know where how many inches of rain fell

Start of Monsoon, rain in 125 taluks, know where how many inches of rain fell

News Continuous Bureau | Mumbai

24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે વહેલી સવારે જ 33થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ગઈકાલથી વિધીવત ચોમાસાની શરુઆત થતાં જ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સારી એવી શરુઆત પણ જોવા મળી છે.

Join Our WhatsApp Community

રાજ્યમાં ચોમાસું બેસતાની સાથે જ વરસાદી માહોલ જામ્યો છે. 2 ઈંચથી લઈને 6 ઈંચ સુધીનો વરસાદ વિવિધ વિસ્તારોમાં પડ્યો હતો. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં પોરબંદર, કુતિયાણા, વલસાડ સહીતના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. ખાસ કરીને હવામાન નિષ્ણાતો દ્વારા આગામી 3 દિવસમાં વધુ વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે જુલાઈની શરુઆતમાં પણ બંગાળની ખાડી વરસાદી સિસ્ટમના કારણે વરસાદી માહોલ જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો: 27મી જૂનના રોજ ‘આંતરરાષ્ટ્રીય MSME દિવસ’ નિમિત્તે, 27,28,9 જૂનના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે ‘MSME સ્ટાર્ટઅપ એક્સ્પો 2023’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું .

છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં નોંધાયો વરસાદ

ઉમરગામ – 5.75 ઈંચ

ભાવનગર – 3 ઈંચ

વલસાડ – 2 ઈંચ

રાજકોટ – 1 ઈંચ

અરવલ્લી – 1 ઈંચ

અમરેલી – 1.3 ઈંચ

ઘોઘા – 2.5 ઈંચ

સાયલા – 2 ઈંચ

ભરુચ – 2 ઈંચ

ભાવનગર – 1.75 ઈંચ

માંગરોળ -1.75 ઈંચ

વાગરા – 1.50 ઈંચ

વાપી – 1.50 ઈંચ

જૂનાગઢ – 2 ઈંચ

ધોરાજી – 2 ઈંચ

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version