મહારાષ્ટ્રમાં નર્સરીમાં પ્રવેશ માટે ફરી 2.5 વર્ષની વય લાગુ કરાઈ
શિક્ષણ વિભાગે 2 વર્ષમાં જ નિર્ણય બદલ્યો
ઑક્ટોબર, નવેમ્બર તેમજ ડિસેમ્બર મહિનામાં જન્મેલાં બાળકોના પ્રવેશ બાબતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં સમસ્યા નિર્માણ થતી હોવાનું કારણ આગળ ધરી ફરી નર્સરી માટે અઢી વર્ષ અને પહેલાં ધોરણ માટે સાડાપાંચ વર્ષ હશે તો ચાલશે, એવું પરિપત્રક રાજ્યના શિક્ષણ વિભાગે કાઢ્યું છે.