Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર માં નર્સરી માં પ્રવેશ માટે ની બાળકો ની ઉંમર બદલવામાં આવી. જાણો હવે ઉંમર કઈ છે…

મહારાષ્ટ્રમાં નર્સરીમાં પ્રવેશ માટે ફરી 2.5 વર્ષની વય લાગુ કરાઈ

શિક્ષણ વિભાગે 2 વર્ષમાં જ નિર્ણય બદલ્યો

Join Our WhatsApp Channel

ઑક્ટોબર, નવેમ્બર તેમજ ડિસેમ્બર મહિનામાં જન્મેલાં બાળકોના પ્રવેશ બાબતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં  સમસ્યા નિર્માણ થતી હોવાનું કારણ આગળ ધરી ફરી નર્સરી માટે અઢી વર્ષ અને પહેલાં ધોરણ માટે સાડાપાંચ વર્ષ હશે તો ચાલશે, એવું પરિપત્રક રાજ્યના શિક્ષણ વિભાગે કાઢ્યું છે.

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version