Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકાર ના પોલીસ વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિશે પોલ ખોલનાર ,રશ્મી શુક્લા વિરુદ્ધ કાર્યવાહી થશે.મહારાષ્ટ્ર સરકાર નું વિવાદાસ્પદ પગલું.

પોલીસ વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે પોલ ખોલનાર રશ્મી શુક્લાની વિરુદ્ધમાં કાર્યવાહી થશે.
   મહારાષ્ટ્ર રાજ્યના સ્ટેટ ઇન્ટેલિજન્સ કમિશનર રશ્મી શુક્લાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. એ પત્રમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે,મહારાષ્ટ્ર પોલીસ વિભાગમાં બદલી સંદર્ભે હાલ ઘણો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.   આ પત્ર મીડિયામાં જાહેર થતાં જ ખળભળાટ મચી ગયો હતો. આ એક પત્ર ને કારણે છંછેડાયેલી મહારાષ્ટ્ર સરકાર રશ્મી શુક્લા વિરુદ્ધ પગલાં ભરવાનો નિર્ણય કરી રહી છે.

Join Our WhatsApp Channel

     જો કે સરકાર નુ આ પગલું બેક ફાયર પણ થઈ શકે છે, પોલીસ વિભાગ માં પહેલેથી જ સરકારની છબી ખરડાઈ ગઈ છે. એવામાં આવો ભ્રષ્ટાચાર નો રિપોર્ટ આપનાર વ્યક્તિ વિરુદ્ધ પગલાં લેવાથી સરકારની ઇમેજ ને ધક્કો પહોંચી શકે છે.

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version