Site icon News Continuous Bureau | Mumbai

 કોરોના ની ‘ઐસી કી તૈસી’ : ગત વર્ષમાં અધધધ… આટલા લાખ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા. આંકડો સાંભળી ચોંકી જશો.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવા છેલ્લા અઢી વર્ષમાં ૫૦ લાખ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે.

નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં આવનાર સમયમાં અધતનએરપોર્ટ અને અન્ડરવોટર હોટલનું પણ નિર્માણ થવાની શક્યતા છે.

Join Our WhatsApp Channel

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક   લોકાર્પણ પામેલું આ સ્મારક આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે ખ્યાતિ પામ્યું છે.

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version