Site icon

Ahmedabad Mandal: અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનોનું વિવિધ સ્ટેશનો ઉપર રોકાણ

Ahmedabad Mandal: રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનોનું તાત્કાલિક અસરથી વિવિધ સ્ટેશન ઉપર રોકાણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ પ્રકારે છેઃ

Stay of some trains runningpassing through Ahmedabad Mandal at various stations

Stay of some trains runningpassing through Ahmedabad Mandal at various stations

News Continuous Bureau | Mumbai 

Ahmedabad Mandal: રેલ પ્રશાસન ( Railway Administration )  દ્વારા યાત્રીઓની ( passengers ) સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનોનું ( Express train ) તાત્કાલિક અસરથી વિવિધ સ્ટેશન ( station ) ઉપર રોકાણ ( investment )  આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ પ્રકારે છેઃ

Join Our WhatsApp Community
  1.   ટ્રેન નંબર 19415 અમદાવાદ શ્રી વૈષ્ણો દેવી કટરા સાપ્તાહિક એક્સપ્રેસનો કોસલી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 11.47/11.49 કલાક રહેશે. ટ્રેન નંબર 19416 શ્રી વૈષ્ણો દેવી કટરા અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસનો કોસલી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 05.11/05.13 કલાક રહેશે.
  2.   ટ્રેન નંબર 22484 ગાંધીધામ જોધપુર એક્સપ્રેસનો દુંદાડા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 07.20/07.22 કલાક રહેશે. ટ્રેન નંબર 22483 ગાંધીધામ જોધપુર સાપ્તાહિક એક્સપ્રેસનો દુંદાડા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 21.51/21.53 કલાક રહેશે.
  3.   ટ્રેન નંબર 22723 હુજૂર સાહેબ નાંદેડ શ્રીગંગાનગર સાપ્તાહિક એક્સપ્રેસનો લુણી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 07.58/08.00 કલાક રહેશે. ટ્રેન નંબર 22724 શ્રી ગંગાનગર હુજૂર સાહેબ નાંદેડ એક્સપ્રેસનો લુણી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 00.48/00.50 કલાક રહેશે.
  4.   ટ્રેન નંબર 19027 બાન્દ્રા ટર્મિનસ જમ્મુ તવી સાપ્તાહિક એક્સપ્રેસનો લુણી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 02.43/02.45 કલાક રહેશે. ટ્રેન નંબર 19028 જમ્મુ તવી બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનો લુણી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 00.02/00.04 કલાક રહેશે.
  5.   ટ્રેન નંબર 22931 બાન્દ્રા ટર્મિનસ જેસલમેર સાપ્તાહિક એક્સપ્રેસનો મારવાડ મથાનીયા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 04.48/04.50 કલાક રહેશે. ટ્રેન નંબર 22932 જેસલમેર બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનો મારવાડ મથાનીયા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 21.50/21.52 કલાક રહેશે.
  6.   ટ્રેન નંબર 19401 અમદાવાદ લખનઉ સાપ્તાહિક એક્સપ્રેસનો ફુલેરા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 19.23/19.25 કલાક રહેશે. ટ્રેન નંબર 19402 લખનઉ અમદાવાદ એક્સપ્રેસનો ફુલેરા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 13.48/13.50 કલાક રહેશે.
  7.   ટ્રેન નંબર 20813 પુરી જોધપુર એક્સપ્રેસ સાપ્તાહિક એક્સપ્રેસનો ફુલેરા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 07.10/07.12 કલાક રહેશે. ટ્રેન નંબર 20814 જોધપુર પુરી એક્સપ્રેસનો ફુલેરા સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 18.28/18.30 કલાક રહેશે.
  8.   ટ્રેન નંબર 12982 અસારવા જયપુર એક્સપ્રેસનો સેમારી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 22.58/23.00 કલાક રહેશે. ટ્રેન નંબર 12981 જયપુર અસારવા એક્સપ્રેસનો સેમારી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 04.45/04.47 કલાક રહેશે.
  9.   ટ્રેન નંબર 19821 અસારવા કોટા એક્સપ્રેસ દ્વિ સાપ્તાહિક એક્સપ્રેસનો સેમારી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 12.43/12.45 કલાક રહેશે. ટ્રેન નંબર 19822 કોટા અસારવા એક્સપ્રેસ દ્વિ સાપ્તાહિક એક્સપ્રેસનો સેમારી સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 01.33/01.35 કલાક રહેશે.
  10. ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસનો સુજાલપુર સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 06.42/06.44 કલાક રહેશે. ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસન સુજાલપુર સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 19.55/1957 કલાક રહેશે.

ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના ના સંબંધમાં વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

આ સમાચાર પણ વાંચો : Express Train: અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ, કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version