Site icon

Express Train : મુસાફરોની માંગ ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ આ ટ્રેનનું બરગવાં સ્ટેશન પર સ્ટોપેજ આપવાનો લીધો નિર્ણય.

Express Train : અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસનું બરગવાં સ્ટેશન પર સ્ટોપેજ

Stoppage of Ahmedabad-Kolkata Weekly Express at Bargaon Station

Stoppage of Ahmedabad-Kolkata Weekly Express at Bargaon Station

News Continuous Bureau | Mumbai

Express Train :  પશ્ચિમ રેલવેએ ( Western Railway ) મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 19413/19414 અમદાવાદ-કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસનું જબલપુર મંડળના બરગવાં  સ્ટેશન પર  તાત્કાલિક અસરથી પ્રાયોગિક ધોરણે  સ્ટોપેજ આપવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ મંડળના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ તેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Ahmedabad: અમદાવાદમાં શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે રહેશે બંધ, જાણો કયા છે વૈકલ્પિક માર્ગો.

ટ્રેનના સંચાલન સમય, સ્ટોપ અને સનરચનાવિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version