Site icon News Continuous Bureau | Mumbai

Bardoli: બારડોલીની એકલવ્ય મોતા સ્કૂલનાં વિદ્યાર્થીઓએ જિલ્લાકક્ષાની રમતગમત સ્પર્ધામાં વગાડ્યો ડંકો

Bardoli: એથલેટીક્સ, ખો-ખો, કરાટે તથા ચેસ સ્પર્ધામાં મેળવેલા કુલ ૧૬ પૈકી ૧૦-ગોલ્ડ, ૨-સિલ્વર, અને ૪-બ્રોન્ઝ મેડલ મેળવ્યા

Students of Eklavya Mota School, Bardoli, played in the district level sports competition

Students of Eklavya Mota School, Bardoli, played in the district level sports competition

News Continuous Bureau | Mumbai 

Bardoli: SGFI ગાંધીનગર ( Gandhinagar ) અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ( District Sports Training Centre ) સુરત ( Surat ) દ્વારા આયોજિત ૬૭મી અખિલ ભારતીય શાળાકીય રમોત્સવમાં ( All India School Games ) બારડોલી તાલુકાની એકલવ્ય શાળાના વિદ્યાર્થીઓએ ( Eklavya school students ) ઉત્કૃષ્ટ પ્રદર્શન ( Excellent performance ) દ્વારા વિવિધ સ્પર્ધામાં જીત મેળવી હતી. એથલેટીક્સ, ખો-ખો, કરાટે તથા ચેસ જેવી સ્પર્ધામાં કુલ ૧૬ મેડલ મેળવ્યા હતા. જેમાં ૧૦-ગોલ્ડ, ૨-સિલ્વર, અને ૪-બ્રોન્ઝ મેડલ (અંડર:૧૪-૧૭-૧૯) મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ શાળાના આચાર્યાશ્રી તથા શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mukhtar Ansari: મુખ્તાર અંસારીની મુશ્કેલીમાં વધારો, 14 વર્ષના આ જૂના કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સંભળાવાશે સજા

Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Pharma Company Blast ગુજરાતના ભરૂચમાં ફાર્મા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ ૧૫ કિમી દૂર સુધી સંભળાયો પ્રચંડ ધડાકો, ૫ કામદારોના મોત અને અનેક ગંભીર
Exit mobile version