Site icon News Continuous Bureau | Mumbai

 મોહન ડેલકર ના આત્મહત્યાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પાસે કરાવો: વિધાન સભામાં આ વ્યક્તિએ કરી માંગણી.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

06 માર્ચ 2021

મુંબઈ ના મરીન ડ્રાઈવ વિસ્તારમાં એક હોટેલમાં આત્મહત્યા કરનાર દાદરા અને નગર હવેલી ના સાંસદ મોહન ડેલકર‌ ની આત્મહત્યા ની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પાસે કરાવવામાં આવે તેવી માંગણી વિધાનસભામાં ઉઠી છે. શિવસેનાના ધારાસભ્ય સુનિલ પ્રભુએ માંગણી મૂકી છે કે મોહન ડેલકર ની હત્યાને અસામાન્ય સમજવી જોઈએ તેમ જ ભારત દેશના ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલનું નામ સુસાઇડ નોટમાં હોવાને કારણે હવે બધી જ દિશામાં તપાસ થવી જોઇએ.

ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે મોહન ડેલકર ની આત્મહત્યાને સામાન્ય આત્મહત્યા ન સમજતા તેની ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવે.

 

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version