Site icon News Continuous Bureau | Mumbai

જય શ્રી રામ. અયોધ્યા માં દિવાળી ની તડામાર તૈયારીઓ, જુઓ ફોટાઓ..

અયોધ્યાને ભગવાન રામના સ્વાગત માટે સજાવવામાં આવી છે. આજે પહેલી વખત રામલલા મંદિરમાં 11 હજાર દીપ પ્રગટાવાશે, તો આ તરફ સરયૂના 24 તટને 6 લાખ દીવાથી સજાવાયો છે.  આ બધાની વચ્ચે કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવા માટે અયોધ્યાને સીલ કરી દેવાયું છે.  અવધ યુનિવર્સિટીના કલા અને ફાઈન આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓએ દીવા સાથે રામકથાના પ્રસંગોને દેખાડ્યા છે. જુઓ ફોટાઓ.. 

Join Our WhatsApp Channel

 

 

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version