Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટના એવા બે સવાલ જેણે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંનેની ઊંઘ ઉડાડી દીધી.હવે બધાની નજર ચુકાદા પર.

સુપ્રીમ કોર્ટમાં 9 મહિના લાંબી ચાલેલી સુનાવણી બાદ હવે તમામ લોકોની નજર ચુકાદા પર છે. પરંતુ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવા બે પ્રશ્ન રજૂ કર્યા છે જેનો જવાબ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંને પક્ષ આપી શક્યા નથી.

Maharashtra Politics: Sena vs Sena: SC refuses urgent hearing on Uddhav Thackeray faction’s plea against EC decision

Maharashtra Politics: સેના vs સેના : ઉદ્ધવ જૂથને ઝટકો, સુપ્રીમ કોર્ટે ECના નિર્ણય સામે દાખલ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઇનકાર..

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટમાં આશરે નવ મહિના સુધી દલીલો ચાલ્યા પછી હવે મહારાષ્ટ્ર સરકાર સંદર્ભે નો નિર્ણય ગમે ત્યારે આવી શકે છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો છે. આ સુનવણી દરમિયાન બંને પક્ષો તરફથી જોરદાર દલીલો કરવામાં આવી હતી.. બંને પક્ષોએ પોતાનો તર્ક સુપ્રીમ કોર્ટ સામે રાખ્યો જોકે સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવા પ્રશ્નો પૂછ્યા છે જેનો જવાબ કોઈની પાસે નથી.

સુપ્રીમ કોર્ટના બે પ્રશ્નો.

પહેલો સણસણતો સવાલ

Join Our WhatsApp Channel

સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેને પ્રશ્ન પૂછ્યો હતો કે તેમને ઉદ્ધવ ઠાકરે સાથે ફાવતું ન હતું તો પછી તેમણે આટલા લાંબા સમય સુધી સરકારમાં ભાગ કેમ લીધો?

આ સમાચાર પણ વાંચો :  સાવચેત રહેજો.. દેશમાં ફરી વધી રહ્યો છે કોરોના, 4 મહિના બાદ એક જ દિવસમાં 700 કોરોના દર્દીઓ; મહારાષ્ટ્ર સહિત આ 6 રાજ્યોને આરોગ્ય સચિવે લખ્યો પત્ર..

બીજો સણસણતો સવાલ

સુપ્રીમ કોર્ટે સોનાવણીના છેલ્લા દિવસે ઉદ્ધવ ઠાકરે ને સવાલ પૂછ્યો હતો કે તેમને પોતાની સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો હતો તો તેમણે વિશ્વાસ મત નો સામનો શા માટે ન કર્યો.

આમ સુપ્રીમ કોર્ટે બંને પક્ષને જે પ્રશ્નો પૂછ્યા છે તેને કારણે બંને પક્ષ અત્યારે મૂંઝવણમાં છે કે ચુકાદો કઈ તરફ આવશે.

Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Pharma Company Blast ગુજરાતના ભરૂચમાં ફાર્મા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ ૧૫ કિમી દૂર સુધી સંભળાયો પ્રચંડ ધડાકો, ૫ કામદારોના મોત અને અનેક ગંભીર
Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Exit mobile version